Ahmedabad Hit And Run | થાર ચાલકે બાઈક સવારને એવો ફંગોળ્યો કે થયું મોત, જુઓ હીટ એન્ડ રનની ઘટના
abp asmita
Updated at:
10 Mar 2024 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Hit And Run | સિંધુ ભવન રોડ પર થાર ચાલકે બાઈક સવારને ફંગોળીને મોતને ઘાટ ઉતાર્યો છે. અકસ્માત બાદ નબીરો નાસી ભાગ્યો હતો.