અમદાવાદઃ શાહીબાગ હેડ ક્વાટર્સ પર હોમગાર્ડ ભરતી પ્રક્રિયા શરૂ, કેટલા જવાનો રહ્યા ઉપસ્થિત?
abp asmita
Updated at:
28 Nov 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના શાહીબાગ હેડ ક્વાટર્સ પર હોમગાર્ડની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 700 હોમગાર્ડ જવાનોની આજે શારિરીક કસોટી થવાની છે. 350થી વધુ હોમગાર્ડ જવાનો શારિરીક કસોટીમાં ઉપસ્થિત છે.