Ahmedabad: ગાંધીઆશ્રમના નવીનીકરણ માટે AMCની તિજોરીમાંથી કેટલી ખર્ચાશે રકમ?,જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના ગાંધીઆશ્રમ(Gandhi Ashram)ના નવીનીકરણ માટે મહાનગરપાલિકા 273 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અમદાવાદ મહાનગર પાલિકા(Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થતા તેને મંજૂર કરવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram