અમદાવાદઃ વાસણા ગામમાં શહેરને ટક્કર મારે તેવો થયો વિકાસ, કેવી છે સુવિધાઓ?

Continues below advertisement
અમદાવાદના સાણંદ તાલુકાનું વાસણા ગામ જ્યાં પંચાયતી રાજ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ચૂંટણી યોજાઈ નથી. છતા આ ગામમાં શહેરને ટક્કર મારે તેવો વિકાસ થયો છે. આ ગામ 100 ટકા ખુલ્લામાં શૌચમુક્ત છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram