Ahmedabad Kidnapping | દુબઇથી સોનુ લઈને આવી રહેલા યુવકનું અમદાવાદ એરપોર્ટ પરથી અપહરણ

Continues below advertisement

Ahmedabad Kidnapping | અમદાવાદમાં Ats ના અધિકારી તરીકેની ઓળખ આપી અપહરણ ની ધટના. અમદાવાદ એરપોર્ટ પર 27 ઓકટોબરે બની હતી ઘટના. દુબઈથી દાણચોરી કરી સોનું લઇને પરત ફરેલા વ્યક્તિનું અપહરણ થયુ હતું. વડોદરાના આરીફ શેખ નામનો વ્યક્તિ દુબઈથી સોનું લઈ પરત ફર્યો હતો. દુબઈથી 50 લાખની કિંમતની બે ગોલ્ડ કેપ્સ્યુલ લઇને પરત ફર્યો હતો. Ats નાં અધિકારી ગણાવી કારનું અપહરણ કરી સોનાની લૂટ ચલાવી. ફરિયાદીને એક ફ્લેટમાં લઇ જઈને સોનાની લૂટ કરી તેને ગીતામંદિર બસ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યો. વડોદરામાં રહેતા આરીફના મિત્રએ તેને સોનું લઈ આવવાનું કામ આપ્યું હતું. એરપોર્ટ પોલીસે અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram