અમદાવાદ: વાડજ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનો આતંક, વાહનોમાં લગાવી આગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં વાડજ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 3 જેટલા શખ્સોએ કેટલાક વાહનો સળગાવ્યા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. અને આરોપીઓની ધરપકડ કરી હતી.