Ahmedabad: આ હોસ્પિટલ બહાર મધરાતથી ઇન્જેક્શન માટે લાગી લાંબી કતારો, ફુટપાથ પર બેસવા મજબૂર લોકો

Continues below advertisement

કોરોનાની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે આશાનું કિરણ બનેલા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરીથી શરૂ થયું છે. સવારે સાડા આઠ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઈન્જેક્શન મળશે. લોકો મધરાતથી જ ઝાયડસ હૉસ્પિટલ પહોચ્યા હતા અને લાઇનમાં ઉભા રહી ગયા હતા. અમદાવાદ રાજકોટ, સુરત અને વડોદરાથી પણ દર્દીઓના સ્વજનો ઈંજેક્શન લેવા માટે પહોંચ્યા છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram