અમદાવાદઃ વેક્સિનનો બીજો ડોઝ લેનાર લકી ડ્રો વિનરને મળ્યો આઈફોન, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
24 Dec 2021 09:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વેક્સિનનો બીજો ડોઝ લેનાર કિશન મકવાણાને અમદાવાદ મનપાએ 60 હજાર રૂપિયાનો આઈફોન આપ્યો છે. મનપાએ લકી ડ્રો વિનરને આઈફોન આપ્યો છે. વેક્સિનેશન વધારવા માટે આ લકી ડ્રો શરૂ કરાયો છે.