Ahmedabad Maldhari Protest | અમદાવાદમાં માલધારીઓનો વિરોધ બન્યો ઉગ્ર, લોકો ઉતર્યા રસ્તા પર
Continues below advertisement
Ahmedabad Maldhari Protest | અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં માલધારીઓ દ્વારા વિરોધ. ઇસનપુર મકરબા પાલડી વિસ્તારમાં વિરોધ. ઇસનપુર વિસ્તારમાં મહિલાઓએ થાળી વગાડી હલ્લાબોલ. પાલડી અને મકરબા વિસ્તારમાં માલધારી યુવાનોએ રોડ ઉપર પોસ્ટર અને બેનર લઈ વિરોધ કર્યો. મોટેરા વિસ્તારમાં પણ માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
Continues below advertisement