બિનખેડૂતને ખેડૂત બનાવવા અમદાવાદના ધોળકાના મામલતદારે કેટલા લાખ રૂપિયાની લીધી લાંચ
Continues below advertisement
ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા ઝડપાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોળકાના મામલતદાર હાર્દિક મોતીભાઈ ડામોર 25 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. બીન-ખેડૂતને ખેડૂત બનાવવા માટે લાંચ લેતા મામલતદાર ઝડપાયો છે. મામલતદાર ઓફિસમાંથી 20 લાખ રુપિયા મળ્યા છે.
Continues below advertisement