અમદાવાદ: સાણંદ-સરખેજ હાઇવે પરથી એમડી ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની કરાઈ ધરપકડ
Continues below advertisement
અમદાવાદમાં ગઈકાલે સાણંદ-સરખેજ હાઇવે પરથી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. શાહનવાઝ અને મોહમ્મદ નામના બે વ્યક્તિઓ ડ્રગ્સ લઈને આવી રહયા હોવાની બાતમી પોલીસને મળી હતી. બે લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.
Continues below advertisement