અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, મેદાનમાં રઝળતો મળ્યો મેડિકલ વેસ્ટ

Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના રન્નાપાર્ક પાસે ખુલ્લા મેદાનમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. પીપીઈ કિટ, દવાઓ જોવા મળ્યો હતો. આ રીતે ખુલ્લામાં કોણ મેડિકલ વેસ્ટ નાખી ગયુ તે એક મોટો પ્રશ્નાર્થ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram