અમદાવાદ: આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, 24 સ્થળોએ દરોડાની કામગીરી

Continues below advertisement

આવકવેરા વિભાગે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં અમદાવાદનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં તપાસ ચાલી રહી છે. 24 સ્થળોએ દરોડાની કામગીરી ચાલી રહી છે. IT વિભાગના દરોડાના કારણે લેન્ડ ડીલરોમાં સોંપો પડ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram