અમદાવાદઃ ઓમિક્રોન વેરિયન્ટ અંગે અમદાવાદ મનપા એક્શનમાં, તૈયાર કર્યો ઓમિક્રોન વોર્ડ
Continues below advertisement
ઓમિક્રોન વેરિયન્ટને લઈને અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ખાસ ઓમિક્રોન વોર્ડ તૈયાર કર્યો છે. 1200 બેડનો આ વોર્ડ તૈયાર કરાયો છે. વિદેશીઓને આ વોર્ડમાં આઈસોલેટ કરાશે.
Continues below advertisement