અમદાવાદ મહાનગર પાલિકાની આજે બજેટ રિવ્યુ બેઠક, અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા કરાયો નિર્ણય

Continues below advertisement

અમદાવાદ મહાનગર પાલિકાની આજે બજેટ રિવ્યુ બેઠક મળશે. જેમાં AMC 2021-2022નું 10 હજાર કરોડનું બજેટ જાહેર કરાયું. મોટા ભાગના પ્રોજેકટમાં કોરોનાના કારને વિલંબ થયો. અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા માટે નિર્ણય કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram