Ahmedabad Municipal Election Results: વોર્ડ નંબર 30 પાલડીમાં BJPનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદના વોર્ડ નંબર 30 પાલડીમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસના સૂપડાસાફ થયા છે.