Ahmedabad Municipal Election Results:દાણીલીમડામાં કોગ્રેસની પેનલની જીત
Continues below advertisement
અમદાવાદમાં દાણીલીમડામાં કોગ્રેસની પેનલની જીત થઇ હતી. કોગ્રેસના કમળાબેન ચૌહાણ, રૂક્સાનુ ઘાંચી, હારૂન ઘાંચી, પઠાણ ઝુલ્ફીકાર ખાન વિજેતા થયા હતા
Continues below advertisement