Ahmedabad Municipal Election Results: થલતેજ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં થલતેજ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય સૈજપુર બોઘામાં ભાજપની પેનલની જીત થઇ છે. મહાદેવ દેસાઈ,રેશમા કુકરાણી, વિનોદકુમારી ચૌધરી અને હસમુખ પટેલ વિજેતા થયા હતા.