અમદાવાદઃ મહામારીના ભય વચ્ચે મનપાની ઘોર બેદરકારી, મુસાફરો ચેકિંગ વગર જ પ્રવેશી રહ્યા છે
Continues below advertisement
ઓમિક્રોન અને કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. બહારથી આવતા મુસાફરોનું રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કે ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી. રેલવે સ્ટેશન પર મુસાફરોના માસ્કની પણ નોંધ લેવાતી નથી.
Continues below advertisement