અમદાવાદઃ ડ્રેનેજ સુધારણાની કામગીરી માટે મનપા લેશે ઈસરોની મદદ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
14 Dec 2021 01:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ડ્રેનેજ સુધારણાની કામગીરી માટે મનપાએ ઈસરોની મદદ લીધી છે. ઈસરો સેટેલાઈટની મદદથી અમદાવાદના ભૂર્ગભમાં રહેલા ડ્રેનેજ નેટવર્ક અંગેનો રિપોર્ટ તૈયાર કરીને મહાનગરપાલિકાને ઈસરો સોંપશે.