અમદાવાદ: નરોત્તમ ઝવેરી હોલને કોવિડ કેર સેન્ટર તરીકે ઉભો કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં કોરોના કેસ વધતા પાલિકા સતર્ક બની છે. પાલડીના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ કેર સેન્ટર તરીકે ઉભો કરાશે. ત્રીજી લહેરની શક્યતાને જોતા આ નિર્ણય કરાયો છે. કોવિડ સેન્ટર શરુ કરવા અગાઉ અહીં 7 લાખના ફાયર સાધનો વસાવવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram