અમદાવાદ: નવા રાત્રી કર્ફ્યુના સમયમાં બદલાવ, લોકો નથી કરી રહ્યાં નિયમનું પાલન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં વધતા કોરોના કેસને જોતા રાત્રી કર્ફ્યુના સમયમાં ફેરફાર કરાયો છે. રાત્રે 11 વાગ્યાથી સવારની 5 વાગ્યા સુધી નવા કર્ફ્યુના સમયમાં બદલાવ કરાયો છે. ત્યારે અમદાવાદમાં નાગરિકોની બેદરકારી સામે આવી હતી. આ ઉપરાંત નિયમોનો ભંગ પણ થતો જોવા મળ્યો હતો. પોલીસ આ બેદરકાર નાગરિકો પાસે નિયમોનું પાલન કરાવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Corona State Night Curfew ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News