Ahmedabad News: નારોલ વિસ્તારમાં ફાર્મા ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
Continues below advertisement
અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાર્મા ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા. જેથી તમામને સારવાર માટે LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્ટેબીકોટ વિટામિન ફાર્મા નામની ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયર વિભાગે એસીમાં બ્લાસ્ટ થયો કે બોઇલર બ્લાસ્ટ તે અંગે તપાસ શરૂ કરી.
Continues below advertisement