Ahmedabad News । ઈલેકટ્રીક વાહનને ચાર્જ કરવા માટે બનાવવામાં આવેલ ચાર્જિંગ સ્ટેશન ખાય છે ધૂળ
Continues below advertisement
Ahmedabad News । અમદાવાદના 12 જેટલા ચાર્જિંગ સ્ટેશનમાં મોટાભાગના ચાર્જિંગ સ્ટેશનમાં સન્નાટો જોવા મળ્યો કારણ કે હાલ બાર જેટલા ઇલેક્ટ્રોનિક વિહિકલ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે abp asmita એ અમદાવાદના ઇન્કમટેક્સ નવરંગપુરા અને ઉસ્માનપુરા માં આવેલા એએમસીના ઇલેક્ટ્રોનિક વ્હીકલનું રિયાલિટી ચેક કર્યું ત્યારે આ તમામ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે અને એવામાં એએમસી દ્વારા ૮૧ જેટલા નવા સ્ટેશન ઉભા કરવામાં આવશે હજુ સુધી ચાર્જિંગ માટેનો ચાર્જ નક્કી નથી કરવામાં આવ્યો આ ચાર્જિંગ સ્ટેશનમાં વાહન ચાર્જિંગ કરવા માટે યુનિટ પ્રમાણે ચાર્જ લેવામાં આવશે જો કે પ્રતિ યુનિટનો ચાર્જ હજુ નક્કી કરવામાં નથી આવ્યો ત્યારે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ટેન્ડર મંગાવ્યા છે જેમાં 81 સ્થળોએ ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે અલગ અલગ કંપનીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આભાર જેટલા ચાર્જિંગ સ્ટેશનમાં હાલ કોઈ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જ થતું નજરે નથી પડી રહ્યો હજુ પણ અમદાવાદ શહેરમાં જે રીતે ઇલેક્ટ્રોનિક વ્હીકલ નો ઉપયોગ થવો જોઈએ તે પ્રમાણે નથી થઈ રહ્યો...
Continues below advertisement