અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટી બહાર NSUIનું વિરોધ પ્રદર્શન, સ્કોલરશીપ ન મળતા હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની ગુજરાત યુનિવર્સીટી બહાર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. NSUI સ્કોલરશીપ માટે ધારણા પ્રદર્શન કર્યા હતા. છેલ્લા 18 મહિનાથી SC, ST, OBC ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળી. NSUIએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે સ્કોલરશીપ નહિ મળે તો આંદોલન કરવામાં આવશે.