અમદાવાદઃ પહેલા દર્દીએ આપી ઓમિક્રોન મ્હાત, આજે થશે ડિસ્ચાર્જ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં ઓમિક્રોનનો નોંધાયેલ પહેલા દર્દીએ મ્હાત આપી છે. લંડનથી દુબઈ થઈને અમદાવાદ આવેલા દર્દી 19 ડિસેમ્બરે સંક્રમિત થયા હતા. ખેડાના દર્દીને સિવિલ હોસ્પિટલમાં આજે ડિસ્ચાર્જ અપાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram