Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યું

Continues below advertisement

Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યું

 

દિવાળી પર્વને લઈને અમદાવાદ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.. સિંધુ ભવન રોડથી નિકોલના રસ્તાઓ પર રંગબેરંગી લાઈટ્સથી આખુય શહેર ઝળહળી ઉઠી રહ્યું છે.... રંગબેરંગી લાઈટિંગથી શહેરના તમામ રસ્તાઓ ઝળહળી ઉઠ્યા છે.. રોશનીનો શણગાર લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ શહેરનો શણગાર લોકોના આકર્ષણનો કેન્દ્ર બન્યુ છે.. લોકો શણગાર સાથે ફોટોઝ અને વીડિયો પણ બનાવી રહ્યા છે... દિવાળી પર્વને લઈને અમદાવાદ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.. સિંધુ ભવન રોડથી નિકોલના રસ્તાઓ પર રંગબેરંગી લાઈટ્સથી આખુય શહેર ઝળહળી ઉઠી રહ્યું છે.... રંગબેરંગી લાઈટિંગથી શહેરના તમામ રસ્તાઓ ઝળહળી ઉઠ્યા છે.. રોશનીનો શણગાર લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ શહેરનો શણગાર લોકોના આકર્ષણનો કેન્દ્ર બન્યુ છે.. લોકો શણગાર સાથે ફોટોઝ અને વીડિયો પણ બનાવી રહ્યા છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram