અમદાવાદ: એક તરફ વિકાસની વાતો તો બીજી તરફ બિસ્માર રસ્તાઓ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ: (Ahmedabad) વિકાસના કાર્ય પૂરજોશમાં ચાલી રહયા છે. પરંતુ રસ્તાઓ (roads) બિસ્માર  હાલત બીજી જ કહાની બતાવી રહી છે. શહેરમાં ખોદકામ ચાલતું હોવાથી વાહન ચાલકોને પરેશાની થઇ રહી છે. વરસાદ પડતા રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓની હાલત ખરાબ છે. ઠેર-ઠેર ખાડા પડયા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram