અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. રિલાયન્સ માર્ટ પાછળ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જો કે કયા કારણોસર આ ઘટના બની તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રદીપ નામના શખ્સે ઈશ્વર ઠાકોર પર કર્યું ફાયરિંગ.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Police Gujarat News Firing ABP News Hospital State Investigation Vastral ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Reliance Mart