Ahmedabad: સોલા સિવિલના 165 તબીબને વેતન ન ચૂકવાતા રોષ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 165 જુનિયર તબીબોને કોવિડ સમયનું વેતન નથી મળ્યું. જેના કારણે તબીબોએ હડતાળ પર જવા ચીમકી ઉચ્ચારી છે. મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને કોરોના વોર્ડમાં કાર્યરત તબીબોને માનદ વેતન ચૂકવવાના આદેશ કર્યા હતા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram