Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓની DJ પાર્ટીથી દર્દીઓને હાલાકી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી છે. સાયલન્ટ ઝોન હોવા છતા વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરતા દર્દીઓને હાલાકી પડી રહી છે.
Continues below advertisement