અમદાવાદઃ રિવરફ્રન્ટ પર હેલ્થ કોન્સિયસ લોકો કરી રહ્યા છે એક્સરસાઈઝ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. એવામાં હેલ્થ કોન્સિયસ લોકો એક્સરસાઈઝ કરી રહ્યા છે. રિવરફ્રન્ટ પર લોકો ગ્રુપમાં એક્સરસાઈઝ કરી રહ્યા છે. શરીરને સ્ફુર્તિવાન બનાવવા માટે લોકો વહેલી સવારથી જ એક્સરસાઈઝ કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram