Ahmedabad: લોકડાઉન કે કર્ફ્યૂની આશંકાથી ખરીદી માટે મોલની બહાર લોકોની લાગી લાઈન

Continues below advertisement

કોરોના સંક્રણ વધતા રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ (Curfew) લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ત્યારે જરાત સરકારે રજાઓના દિવસોમાં કર્ફ્યૂ માટેનું સૂચન કર્યું છે.  એવામાં ફરી લોકડાઉન કે કર્ફ્યૂની આશંકાથી અમદાવાદમાં ખરીદી માટે લોકો ઉમટ્યા. શ્યામલ વિસ્તારના મોલ બહાર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram