અમદાવાદ: બજારમાં અવનવી રાખડીઓની ખરીદી શરૂ, 10થી 20 ટકાનો ભાવ વધારો

Continues below advertisement

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાખડી માટે ખરીદી શરૂ થઈ છે. બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. આ વખતે રાખડીઓમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram