અમદાવાદ:PG સંચાલકોને બે વર્ષમાં થયું મોટું નુકસાન, કોરોનાના કારણે વ્યવસાય બંધ
Continues below advertisement
કોરોનાના કારણે શાળા અને કોલેજો બંધ છે. જેને લઈને PG સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં 75 ટકા PG બંધ થયા છે.
Continues below advertisement