અમદાવાદ: ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પોલીસનુ સોગંધનામુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પોલીસે સોગંધનામુ કર્યું છે. કોલેજ પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ નહિ મળે તેવા નિર્દેશ કર્યા છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાની સાથે રખડતા ઢોરોનો ત્રાસ પણ વધ્યો હોવાનો સ્વીકાર પોલીસે કર્યો છે.