થર્ટી ફર્સ્ટની ઉજવણીની કરવાનું વિચારતા હોય તો ચેતી જજો, અમદાવાદ પોલીસે શું આપ્યું છે મોટું નિવેદન?

Continues below advertisement
અમદાવાદમાં આવતીકાલે રાત્રે નવ વાગ્યા બાદ બહાર નિકળ્યા તો થર્ટી ફસ્ટની ઉજવણી જેલમાં કરવી પડશે. આવતીકાલે રાત્રે નવ વાગ્યા બાદ બહાર નિકળનારને પોલીસ કોઈ પણ સંજોગો નહી બક્ષે.31 ડિસેમ્બરને લઈ આવતીકાલે અમદાવાદમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. અને નાઈટ કફર્યૂનો કડક અમલ કરાવશે.જ્યારે સીજી રોડ, એસજી હાઈવે પર ફાર્મ હાઉસ પર પોલીસની નજર રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram