અમદાવાદઃ સાણંદ APMCમાં આજે મતદાન, કેટલી બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન?

Continues below advertisement

અમદાવાદની સાણંદ એપીએમસીમાં આજે ચૂંટણીનું મતદાન યોજાયું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે. જેમાં ભાજપ કોંગ્રેસ પ્રેરિત 10-10 ઉમેદવારો મેદાને છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram