અમદાવાદઃ GSRTC બસ ડ્રાઈવરની ભરતીના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, શું લગાવ્યા આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 09:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં GSRTC બસ ડ્રાઈવરની ભરતીના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પરીક્ષામાં પાસ થયા બાદ પણ રિ-ટેસ્ટ માટે દબાણ કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ફરીથી પરીક્ષાનું કારણ ટેકનિકલ ખામી અપાયાનો ઉમેદવાર દાવો કરી રહ્યાં છે.