અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અમદાવાદ મનપાના કમિશ્નર લોચન શહેરા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. સાબરમતી રિવર ફ્ર્ન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram