Ahmedabad: કોરોના દર્દીઓમાં વધારો થતા ઓક્સિજનની માંગ પણ વધી, AMCએ 16 ઉત્પાદકો સાથે કરી ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Apr 2021 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાઈ છે. ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે AMCએ 16 જેટલા ઓક્સિજન ઉત્પાદક એકમો સાથે ચર્ચા કરી છે.