અમદાવાદનાં સોલા સિવિલના ઈંટર્ન તબીબોની હડતાળ, કોવિડ અલાઉન્સ ન મળતા રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2021 12:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં (Ahmedabad) સોલા સિવિલના (Sola Civil) ઈંટર્ન તબીબો (intern doctors) હડતાળ (strike) પર ઉતર્યા છે. કોવિડ સમયનું અલાઉન્સ (covid allowance) ન મળતા ઈંટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. 130 જેટલા ઈંટર્ન તબીબોનું કહવું છે કે,, 5 હજારના સ્થાને માત્ર 1100 રૂપિયા જ અલાઉન્સ અપાયું છે. ઈંટર્ન તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે. ઈંટર્ન તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે.