અમદાવાદઃ નારણપુરાના આ શો રૂમમાં લાગ્યો સાડીઓનો સેલ, કેટલા ટકા મળે છે ડિસ્કાઉન્ટ?

Continues below advertisement
અત્યારે સેલની મોસમ ચાલી રહી છે. અમદાવાદના નારણપુરાના રાજલક્ષ્મી શો રૂમમાં સાડીયોનો સેલ લાગ્યો છે. અહીંયા વેપારીઓ ગ્રાહકો ખરીદી કરે તે માટે 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે. જ્યાં એક વસ્તુ પર બે હજાર રૂપિયા સુધીનો ફાયદો થઈ રહ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram