અમદાવાદઃ ઓનલાઈન શિક્ષણ ન આપતી શાળાઓને ફટકારાશે દંડ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં ઓનલાઈન શિક્ષણ ન આપતી શાળાઓને દંડ ફટકારવામાં આવશે. આવી શાળાઓને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ અંગે DEO કચેરી ગમે ત્યારે આકસ્મિક ચેકિંગ કરશે. શહેરની 30 ટકા શાળાઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram