Ahmedabad: શેલ્બી હોસ્પિટલના સિનિયર એક્ઝીક્યુટીવ, મેડિક્લેઇમ મેનેજરે કર્યું કૌભાંડ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદની શેલ્બી હોસ્પિટલના સિનિયર એક્ઝીક્યુટીવ, મેડિક્લેઇમ મેનેજરે કૌભાંડ કર્યું હતું. કોવિડ દર્દી બતાવી ખોટી રીતે મેડિક્લેઇમ પાસ કરાવ્યો હોવાનો ખુલાસો થયો છે. બોપલ શેલ્બી હોસ્પિટલમાંથી ઇ મેઇલ આવતા કૌભાંડનો ખુલાસો થયો હતો. ઓડિટ રીતે તપાસ કરતા કોઇ દર્દી દાખલ વગર મેડીક્લેઇમ પાસ કરાવ્યો હતો.
Continues below advertisement