અમદાવાદ બન્યું ભૂવાનગરી, વરસાદમાં ધોવાઇ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વરસાદની સાથે ભૂવાઓ પણ પાડવા લાગ્યા છે. મનપાની ઢીલી કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી વધી છે.