Ahmedabad: ધીમી ધારે વરસાદ શરૂ, શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી,જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં ધીમી ધારે વરસાદ(rain) શરૂ થયો છે. જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંયાના એસ.જી. હાઈવે, પાલડી, વેજલપુર, સિંધુભવન, વસ્ત્રાપુર(Vastrapur), બોડકદેવ(Bodakdev) જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
Continues below advertisement