Ahmedabad: SOG ક્રાઈમ બ્રાન્ચે 20 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
09 Jun 2022 04:49 PM (IST)
અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાન્ચે 20 કિલો ગાંજા સાથે ત્રણને ઝડપ્યા છે. કુલ બે લાખની કિંમતના ગાંજા સાથે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.