સાવચેતીના પગલાં રાખી ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવે: વિધ્યાર્થીઑ
Continues below advertisement
ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે વિધ્યાર્થીઑ તૈયાર હોવાનું જણાવી રહ્યા છે. અમદાવાદમાં વિધ્યાર્થીઑ પરીક્ષા લેવા માટે સકારાત્મક વલણ દાખવી રહ્યા છે.
Continues below advertisement