અમદાવાદઃ માલદિવથી આવશે સી-પ્લેન, સ્પાઇસ જેટ કરશે સી  પ્લેનનું સંચાલન

Continues below advertisement
સી પ્લેન  27 તારીખે અમદાવાદ આવશે. માલદીવથી આવેલા સી પ્લેનને પ્રથમ 5 મહિના વિદેશી પાયલટ ઉડાવશે. પ્લેનમાં 14 બેઠકની વ્યવસ્થા હશે.પીએમ મોદીના હસ્તે ખુલ્લું મુકાનાર સી પ્લેન જે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ પહોચશે. સી પ્લેનમાં પ્રથમ 14 મુસાફરોને બેસાડીને સી પ્લેન ઉડાડવાની શરૂઆત કરવામાં આવશે.45 મિનિટમાં અમદાવાદથી કેવડિયા કોલોની પહોચાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram